Shwetambar Jain Temple in Bhadra, Ahmedabad
મૂળનાયક શ્રી શાંતિનાથ દાદાના આ જિનાલયમાં અનેક પ્રાચીન પ્રતિમાઓનો દરબાર છે, પાછળની બાજુ એ પરિકર ધરાવતી ૨૭ ઇંચની ઉચાઇ ધરાવતી ૪૧૩ વર્ષ પ્રાચીન આ પ્રતિમા છે, સુંદર કોતરણીકામ વાળો તેમજ ભવ્ય કલરકામ વાળો વિશાળ રંગમંડપ આ જિનાલય ધરાવે છે. ઉપરના માળે શિખરની અંદર પણ જિનાલય આવેલું છે. દાદાસાહેબ ના જીવન ચરિત્રનું વર્ણન ગુરૂમંદિરની દીવાલોમાં જોવા મળે છે. જેઠ સુદ ૨ આ જિનાલયની સાલગીરી દિવસ છે.
Morning: 5:30 AM - 11:30 AM, Evening: 5:30 PM - 8:30 PM,
Ahmedabad is the largest city in the state of Gujarat. The Sabarmati River runs through its center. Ahmedabad is well connected with roads.
Train: Ahmedabad Railway Station
Airport: Sardar Vallabhbhai Patel International Airport Ahmedabad